એસ.જી હાઈવે ૦૨ ટ્રાફીક પો.સ્ટેમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમલેશભાઈએ એપલ  મોબાઈલ ફોન મુળ માલીકને પરત કર્યો

Spread the love

અમદાવાદ

એસ.જી હાઈવે ૦૨ ટ્રાફીક પો.સ્ટેમાં પકવાન બીટમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમલેશભાઈ ઝાલાભાઈ બ.નં ૨૦૧૦૩૪ ગઈકાલ તા-૧૭/૧૦/૨૦૨૩ ના રોજ એક એપલ કંપનીનો ફોન મળી આવેલ જે ફોન બીટ ઈન્ચાર્જ  ઝવેરભાઈ કરમણભાઈને સોપતા સ્ટેશન ડાયરી નોંધ કરાવી જે આધારે તપાસ કરતા એપલ કંપનીના મોબાઈલ ફોનના મુળ માલીક નિશાંતભાઈ વિજયકુમાર હાસીજા ઉ.વ ૩૦ ધંધો–વેપાર રહે એ/૫૨ ઓર્ચીડ ગ્રીનફીલ્ડ એપલવુડ ટાઉનશીપ પાસે શાંતીપુરા અમદાવાદ શહેરનાઓની તપાસ કરી બોલાવી મોબાઈલ પરત આપી ઉત્ક્રુષ્ટ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com