સ્વચ્છતા પ્રભાત ફેરી : મોટેરા સબ્જી માર્કેટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી

Spread the love

અમદાવાદ

સાબરમતી વોર્ડમાં AMCના પ્લોટમા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

આજે ક્રિએટિંગ અવેરનેસ ઓફ ચેન્જ હેબિટ્સ એટલે કે કેચ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને મોટેરા સબજી માર્કેટ ખાતે સ્વચ્છતા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે આવેલ શાક માર્કેટ ના AMC ના પ્લોટ મા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં  મ્યુનિસિપલ કમિશનર, સ્ટે.કમિટિ ચેરમેન , કાઉન્સિલરશ્રીઓ, કેચ ફાઉન્ડેશન,આજુ બાજુની સોસાયટીના રહીશો સહિત લગભગ 300 જેટ લા નાગરિકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com