ગુજરાત સરકાર દ્વારા કોવિડ ની કામગીરીને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશંસા કરી હતી. ત્યારે કોવિડ વિરૂદ્ધ ગુજરાતના મોડલને સમજવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેબિનાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની કામગીરી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. whoએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો તેમજ યોગ્ય કામગીરી અંગે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી તેની જાણકારી મેળવી હતી. સાથે જ વિશ્વના અન્ય દેશો અન્ય રાજ્યો પણ ગુજરાતની મેથડ અપનાવશે તે વાત પર ભાર મુક્યો હતો.
Pregnancy માં સમસ્યા આવતી હોય તો અજમાવો આ 7 ઉપાય, વારંવાર સંબંધ બાંધવાથી પણ થાય છે નુક્સાન દુનિયાભરમાં કોરોના ની દવા શોધવા લઈ અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. તેવામાં આયુર્વેદિક દવા શોધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેનો ટ્રાયલ અમદાવાદની Svp હોસ્પિટમા કરવામાં આવ્યા છે. જેમાં હકારાત્મક પરિણામો મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ ફોનની ભાવમાં ઘરે લાવો આ બાઈક્સ, જાણો કેવી રીતે ખરીદશો સુરત ડેન્ટિસ્ટ ડોક્ટર બનાવી ડ્રાયફુટ માંથી ભગવાન ગણેશની મૂર્તિ, કોરોનાના દર્દીઓને અપાશે પ્રસાદ કામના સમાચાર / ક્યાં કે તમારો પાસવર્ડ તો હક નથી ગયો ને, આ સરળ સ્ટેપ્સથી તમે પણ જાતે કરી શકો છો ચેક એર ઇન્ડિયા વન’. નવું વીવીઆઈપી બોઇંગ વિમાન દિલ્હી ઉતરી, આવી છે ખાસિયતો ભારતમાં કયા મહિનામાં આવશે Corona વેક્સિન, દેશના આરોગ્યમંત્રી કર્યો મોટો ખુલાસો.