છેલ્લા એક દાયકામાં ભારતે આર્થિક અને રાજદ્વારી મોરચે ‘તરરકકી’ કરી

Spread the love

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તાબનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે,

છેલ્લા એક દાયકામાં ભારત આર્થિક અને રાજદ્વારી મોરચે ‘તરરકકી’ કરી રહ્યું છે તે જોતા આર્થિક મહાસત્તા માટેના લક્ષ્‍યાંક ને સમય પહેલા સિદ્ધ કરી લેશે તેવું નિશ્ચિત પણે દેખાઈ રહ્યું છે,

વૈશ્વિક ધોરણે આવેલી કોરોનાકટોકટી, લોકડાઉન, ઔદ્યોગિકમંદી યુદ્ધનીસ્થિતિ ફ્રુડબજારમાં અંધાધુંધી ની પડકારજનક સ્થિતિમાં પણ આગોતરાઆયોજન અને સમયયોચિત યોગ્યનિર્ણય ના આધીન ભારતીય અર્થતંત્ર વિકાસ દર યથાવત રાખવામાં સફળ રહ્યું છે.

વાર્ષિક આર્થિક વૃદ્ધિદર નું લક્ષ્‍ય જાળવી રાખવા કૃષિ નીતિ માં જરૂરી ફેરફાર. ખેડૂતોનીઆવક બમણી કરવા ની કવાયત કૃષિઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી અને જરૂરી સહાય માટે ચીવટ રાખવાની કવાયત, સાથેસાથે ઔદ્યોગિક વિકાસ બખાશ પ્રાપ્ત કરીને ઓટોમોબાઇલ ક્ષેત્ર અને આયાત ઘટાડવા માટે ઘરેલુ ઉત્પાદન વધારવાના જે તબક્કા વાર પગલા ભરવામાં આવી રહ્યા છે તેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.

ચીન, જર્મન, ઉત્તર કોરિયા જાપાન અને યુરોપના દેશોમાંથી કરવામાં આવતી આયાત ની જગ્યાએ ઘરેલુ વસ્તુઓના વપરાશ થી અર્થતંત્ર માં મજબૂતી અને વિદેશી હુંડિયામણ દેશમાં જ રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

શેર બજાર પણ નવા નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે વિદેશી મૂડી રોકાણ કારોનો વિશ્વાસ ભારતીય શેરબજારમાં અકબંધ રહ્યો છે ઘર આંગણે વાહનો નવ પદની સાથે સાથે ખરીદી આર્થિક વિકાસ દર ને વેગ મળશે આ વર્ષે જીડીપી જ સાડા છ ટકા ને પાર જવાની ઉજળી શક્યતાઓ ફોટો મોબાઇલ ક્ષેત્રમાં જ 6,5ટકાની વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે મુંબઈથી સુરત તરફ આવી રહ્યા છે ગુજરાત અર્થતંત્ર માટે શક્તિનું સંચાલક બની રહેશે તમામ સ્થિતિ જોતા આવનાર દિવસો ભારતીય અર્થતંત્ર માટે શુકનવંતા બની રહેશે તે નિશ્ચિત દેખાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *