દેશમાં કોરોનાની મહામારીનો આંકડો સતત વધતો જાય છે, અને રોજબરોજ લાખોમાં દુનિયામાં સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આ બધાને જોડ એકજ અભ્યાસમાં આવ્યું છે કે, AC થી દૂર થઈ જાવ, આજે મોટાભાગના જે લોકો સંક્રમિત થયા છે તેમાં સૌથી વધારે 100 માથી 92% લોકો AC નો ઉપયોગ કરે છે. અથવાતો સેન્ટ્રલ ACમાં બેસીને નોકરી કરે છે. ત્યારે ઠંડકમાં આ રોગ તુરંત પકડી લે છે, ત્યારે AC કોરોના લાઇફની ઠેસી બની રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિ ઓફિસમાં હોય કે બહાર સૂર્ય ઉર્જાનો થોડો ઉપયોગ કરે તે જરૂરી છે. સૂર્ય ઉર્જાનો ઉપયોગથી કોરોના વાયરસ જો ચેપ લાગ્યો હશે તો સૂર્યની ઉર્જામાં નેસ્તનાબૂદ થઈ જાય છે, AC ચાલુ કરવાનું બિલ્કુલ સદંતર બંધ કરી દો, બારી-બારણાં ખુલ્લા રાખો, કુદરતી હવા અને ઘરમાં તડકો, સૂર્ય ઉર્જા આવે એ જરૂરી છે. સૂર્ય ઉર્જા ઘરમાં આવશે એટલે કોરોનાનો પ્રવેશ No Entry થઈ જશે.