પગપાળા અંબાજી જતાં માઈભક્તો માટે 12 દિવસ મંદિર બંધ રહેશે

Spread the love

Hindu Devotional Blog: Ambaji Mata Temple Gujarat

કોરોનાના કારણે ધંધા રોજગાર તો ઠપ્પ થઈ ગયા છે, પણ 300 વર્ષના ઈતિહાસમાં ક્યારેય મંદિર બંધ નથી રહ્યું પુનમ વખતે, તે હવે 4 સપ્ટેમ્બર 12 દિવસ બંધ રહેશે. આજથી આજથી ભાદરવી પૂનમનો મેળો સામાન્ય રીતે શ થતો હોય છે, ત્યારે આજથી માઈભકતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી અંબાજી મંદિરનું શ્રદ્ધાળુઓ માટે બધું કરી દેવામાં આવ્યા છે. આજથી અંબાજીમાં ૪ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોના મહામારીના કારણે ભાદરવી મેળાને લઈને મંદિર ટ્રસ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભાઈ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓ નું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શ થઇ જતું હોય છે. પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ દરેક તહેવાર માં લાગી રહ્યું છે.

કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે ૨૪ ઓગસ્ટ સોમવારથી ૪ સપ્ટેમ્બર એમ કુલ ૧૨ દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બધું રહે દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે રપ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, અનલોક-૩ની ગાઇડલાઇન પ્રમાણે ૨૭ ઓગર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહી પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શો સહિતની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્રાર ભકતો માટે બધું કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મંદિરના કપાટ દેવામાં આવ્યા છે, ભાદરવી મહામેળાનોને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ર૫તી ૩૦ લાખ કરતાં વધુ ભકતો મેળામાં ત્યારે ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર અંબાજીનો મેળો બધું રહેશે. ભાદરવી અંબાજીના મેળાને કોરાનાનું ગ્રહણ નડું છે. પરંતુ માઈભકતોની લાગણીને ઠેસ – તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહક નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સ માટે યાત્રાળુઓને ઘરે બેઠા ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભાદરવી પૂનમના મેળાના સાત દિવસના સમયગાળા દરમિયાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વ કલ્યાણ અર્થે મંદિર સંકુલમાં મૂકવા આવેલા યજ્ઞા શાળામાં શાકોકત વિધિ વિધાન સાથે યજ્ઞા કરાવવામાં આવશે બીજી બાજુ અમદાવાદથી કેટલાક પગપાળા સંઘોએ મર્યાદિત પદયાત્રીઓ સાથે ગ અંબાજીમાં ધજા ચડાવીને વર્ષો પુરાણી પરંપરા જાળવી રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com