નકલી કચેરી કેસમાં ત્રણેય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર, 70 બેન્ક ખાતા પણ ફ્રીઝ

Spread the love

છોટાઉદેપુરમાં સરકારને 4 કરોડથી વધારેનો ચુનો લગાવનાર આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ ત્રણેય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યારસુધી 3થી વધારેની ધરપકડ કરવામાં આવી છે. જો કે આરોપી પાસેથી અનેક માહિતી જાણવા મળી હતી.

મહત્વનું છે કે પોલીસે 27 બેન્ક ખાતામાં રહેલા આસરે 3 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા, આ ઉપરાંત અલગ અલગ 70 બેન્ક ખાતા પણ ફ્રીઝ કર્યા હતા.

મુખ્ય આરોપી સહિત બાકીના 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com