દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો. આજે જન્મદ્ધિ પાટનગરમાં અનેક વિકાસ કામોની વણઝાર લાગી છે. ત્યારે ઘણા જ વિકાસના કામો ઓનલાઈન ગાંધીનગર મનપા દાચ ૨૪ આપવાની SELS પાણી ૨૨૯ કરોડના ખર્ચની યોજના નું ઓનલાઈન ખાતમુહૂર્ત દેશના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિયો કોન્ફરન્સના માધ્યમથી આજે રોજ સેક્ટર-૯ શોપિંગ ખાતે થવા જઈ રહેલ છે ત્યારે તેમના જન્મદિને પાટનગરમાં ડેપ્યુટી મેયર નાજાભાઈ ધાંધર દ્વારા ઘ-૫ ફૂડકોર્ટ પાસે આવેલા ઓપન એર થિયેટર માં ભારતના વડાપ્રધાન નું લાંબુ આયુષ્ય અને સારી તબિયત અને સારું આરોગ્ય રહે તે માટે લઘુદ્ધ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લઘુરુદ્ર યજ્ઞમાં મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. ત્યારે આજ રોજ લઘુદ્ર યજ્ઞ બાદ જે બાળકોના કોઈ વાલી વારસો નથી અને ભણવાની વંચિત તથા જે જરૂરિયાત તેમની છે તેની કિટનું વિતરણ આજ રોજ ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી સહાય અને જે સરકારીલાભાર્થીઓ છે તેમને લાભ કઈ રીતે મળે અને લાભાર્થી સુધી માહિતી પુસ્તિકા તેને પહોંચે અને તમામ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે તે ઉદ્દેશ્યથી = હજારો પુસ્તકોનું સ્વખર્ચે વેચાણ ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે 1 વિધવા સહાય ચેક વિતરણ માં ઘણી જ મહિલાઓને બેંકમાં ખાતા ન હતાં તેમની ખાતામાં મીનીમમ ડિપોઝીટ કરીને ખાતા ખોલવા અને શહેરી આજીવિકા મિશન હેઠળ વેન્ડર્સ કાર્ડ વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પીએમના જન્મદિને ડેપ્યુટી મેયર દ્વારા ગરીબોને તથા છેવાડાના માનવી – સુધી સરકારી જે સ્કીમ છે તેનો લાભ તમને મળે તે ઉદ્દેશ્યથી તમામ માહિતી અને તજજ્ઞો અનેબેસાડીને ફોર્મ ભરવાનું પણ આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો થી લઈને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી મેયર પોતે કોઈ પગાર ભથ્થા, સરકારી વાહન પણ નથી વાપરતા, નગરજનોને વિનામૂલ્યે મળેલો સેવક છે. ગાંધીનગરમાં ગ્રીનરી, લીલુંછમ ગાંધીનગર, વૃક્ષોની નગરી જે નામો દૂર થઈ ગયા હતાં તે ૫ વર્ષના ગાળામાં અનેક વૃક્ષો વાવીને રેકોર્ડ બ્રેક કર્યો છે ત્યારે વૃક્ષોની નગરી, ગ્રીન સિટીનું નામ ફરી ગાજવા લાગ્યું છે તે ડેપ્યુટી મેયર નો ફાળો અગત્યનો રહ્યો છે.