*બટાકા ની વેદના*
એલા કંઈક તો રીતરાખો જેમાં હોય એમાં અમને ગુડો છૉ રીગણા માં, કોબા માં, કાંદા માં, પરવળ માં, દુધા માં, તુરીયા માં, ભીંડી માં, વટાણા માં, બાકી હતું તો અમુક અમુક અક્કલમઠ્ઠાઓએ ગાંઠિયા માંય ગુડ્યા… સમોચા માં, પકોડા માં, પકોડી માં, ગોટા માં, ભાજી માં, ઊંધિયા માં, રબડી માં, ભરેલા મરચા માં, એલા તમે અખનું આંજણું……. બીજે આંજો છૉ પણ અમને શા માટે બીજે અંજાઓ છૉ… એટલે રીહ ચડે ને… 🫤😫😤