એક આરોપીને મુદ્દામાલના મો.સા. સાથે પકડી પાડી કરજણ પો.સ્ટે.નો છેલ્લા દોઢ વર્ષથી અનડીટેક વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સરખેજ પો. સ્ટેશન ટીમ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૦૭ તથા મ.પો.કમિ. શ્રી “એમ” ડીવીઝન સાહેબ શ્રી તથા સરખેજ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.સોલંકી સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. એ.એમ.ગોહિલ સાહેબ નાઓની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ અનાર્મ હે.કો. દેવેન્દ્રસિંહ બબલસિંહ બ.ન.૮૬૨૬ તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ બ.ન.૧૨૦૨૪ તથા આપો.કો. લગધીરસિંહ રતુભા બ.Ł૧૦૩૩૪ તથા બીજા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક ગુના શોધવા સબબ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.પો.કો. લગધીરસિંહ રતુભા તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે તારીખ-૧૧/૧૨/૨૦૨૩ ના કલાક- ૨૧/૫૦ વાગે સરખેજ જુની ફતેવાડી રાજા-રાણીના મહેલ પાસે જાહેર રોડ ઉપર આરોપી બુધાભાઈ ઉર્ફે રુતીક સ/ઓ. ગોબરભાઈ મોપલિપરીયા (દેવીપુજક) નાઓને નંબર પ્લેટ વગરના હોન્ડા લિવો મો.સા. સાથે શંકાસ્પદ હાલતમાં પકડી મો.સા. બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય, કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોય Cr.P.C. 41(1)(D) મુજબ રાઉન્ડઅપ કરી સઘન પુછપરછ તપાસ કરી વડોદરા ગ્રામ્યના કરજણ પો.સ્ટેશન નો ગુ.ર.નં. પાર્ટ-એ. ૧૧૧૯૭૦૨૫૨૨૦૪૨૯/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ખુબ જ સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

નંબર પ્લેટ વગરનુ હોન્ડા લિવો મો.સા. જેનો એન્જિન નં. JC71ET1129320 તથા ચેચિસ નં. ME4JC715JHT083060 જેની કિંમત 35,000 ની ગણી શકાય

પકડાયેલ આરોપીઓ

બુધાભાઈ ઉર્ફે રુતીક સ/ઓ. ગોબરભાઈ મોપલિપરીયા (દેવીપુજક) ઉવ.૨૪ ધંધો-નોકરી રહેવાસી-ઝુપડામાં, રાજા-રાણીનો મહેલ, જુની ફતેવાડી, અમદાવાદ શહેર મુળ રહેવાસી-દેવીપુજક વાસ, ખોડીયાર મંદીર પાછળ, બરવાળા જીલ્લો-બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com