છત્રાલ તરફના રેલવે બ્રિજ નજીક સર્વિસ રોડ સતત ત્રીજી વખત બેસી ગયો

Spread the love

કલોલ તાલુકામાં આવેલ પાનસર ગામથી છત્રાલ તરફના રેલવે બ્રિજ અને સર્વિસ રોડ સતત ત્રીજી વખત બેસી ગયો છે. જેને કારણે સતત અકસ્માત થઇ રહ્યા છે. આ માર્ગ પર બે માસ દરમિયાન દસ જેટલા અકસ્માતો થયા છે. સર્વિસ રોડ વારંવાર બેસી જવાની સમસ્યાને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com