સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતા પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર જામીન અરજીઓ પર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અરજીઓને હાઇકોર્ટમાં સૂચિબદ્ધ કરીને ઝડપથી નિકાલ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર જામીન અરજીઓ પર ચિંતા વ્યક્ત કરી છે.સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અરજીઓને હાઇકોર્ટમાં સૂચિબદ્ધ કરીને ઝડપથી નિકાલ કરવામાં આવે.