પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ઁય્ઇ સ્કૂલના મેદાનમાં ગાયો ભરવાથી સ્કૂલના બાળકોનું જીવન જાેખમમાં મુકાઈ ગયો તેવો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકાએ પકડેલા ઢોરો પ્રાંતિજની સરકારી એવી નગરપાલિકા દ્વારા ચાલતી શાળામાં ઢોર પુર્યા હતા, ત્યારે ઢોરો બેકાબુ બનતા શાળાના બાળકોમાં દોડધામ મચી ગઈ હતી, અને અડફેટે પણ લીધા હોવાના બનાવ સામે આવ્યા છે, ત્યારે પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ છે, ત્યારે મેદાન એક જ છે, શાળામાં બાળકો આવ્યા ત્યારે ગાયો મેદાનમાં ફરતી હતી, ત્યારે આ શાળા બાળકોની શાળા છે, કે ઢોરોનું પાંજરાપોળ?
ગઈકાલે અનેક બાળકો અડફેટે ચડતા રહી ગયા હતા, ત્યારે આ શાળામાં ઢોર પુરવાનો ડબ્બો બનાવી દીધો હોય તેવી હાલત હતી, ત્યારે નાશ ભાગમાં પૂરેલા ઢોરોને ગૌપાલકો છોડાવી ગયા હતા. ત્યારે પાલિકાને જગ્યા ન મળતા શાળામાં ઢોરોે પુરતાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે જાેવા મળે તો આ પ્રશ્ને પ્રિન્સિપાલે પણ શાળામાં ઢોર રાખવાના મુદ્દે વિરોધ કરવો જાેઈએ અને અધિકારીને પણ પાઠવવો જાેઈએ,
—–
શાળામાં ઢોરો દ્વારા અડફેટે લેતા અનેક લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે બાળકોની શાળામાં પાંજરાપોળ ઢોરો પુરી દેતાં અને શાળાએ બાળકો આવતા નાસભાગ મચી ગઈ હતી, ત્યારે તંત્રની જવાબદારી અને બેદરકારી પણ સામે આવી છે,