મહિલાની છેડતી મુદ્દે વિપક્ષ, ભાજપના નગરસેવક આમને- સામને આવ્યા, પો.સ્ટેશનમાં સમાધાન ફોર્મ્યુલાથી મામલો પત્યો

Spread the love

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે હાલ વિસ્તારની દ્રષ્ટિએ બદી પણ વધી ગઈ છે, ત્યારે ભાજપના બે નગર સેવકને વિપક્ષના નગર સેવક આમને સામને આવી ગયા હતા, પણ જ્યારે વાતની હકીકત ખબર પડી ત્યારે ભાજપના નગરસેવક પણ મોડા પડ્યા હતા, ત્યારે જાેવા જઈએ તો ભાજપના નગરસેવક મજબૂત અને પ્રખર હિન્દુવાદી છે, પણ બહેન, દીકરીના છેડતીના પ્રશ્નો જરાય ચલાવી લે નહીં, પણ આ મુદ્દો તેમના મતવિસ્તારમાં યુવાનને માર મારતા તેમની સમક્ષ ફરિયાદ આવેલ કે આપણા વિસ્તારના યુવાનને માર્યો છે, પણ હકીકત શું હતી તે નગરસેવકની છુપાવી હતી, બાકી આ પ્રશ્નની ભાજપના બંને નગરસેવક કોઈ સંજાેગે ડોકાય પણ નહીં. પ્રાપ્ત વિગતોઅનુસાર gj-૧૮ ખાતેના સેક્ટર ૧૨ અને ૧૩ માં રહેતી મહિલા ની છેડતી ના પ્રશ્ન આ મામલો ચગ્યો હતો, ત્યારે મહિલાની છેડતી ના મુદ્દે તેમના સેક્ટરના ઈસમોએ હાથ ચાલાકી સામેવાળાને કરતા સામેવાળાએ ટોળું સાથે ભાજપના નગરસેવકને જાણ કરેલ કે મારી ઉપર હાથ ચાલાકી કરી છે, ત્યારે ખરેખર હકીકત શું હતી, તે નગરસેવક ભાજપના જાણતા ન હતા, ત્યારે પોતે પહોંચી તો ગયા પણ હકીકત સામે આવતા પોતે પણ આમાંથી ખસી જવાનું હતું, ત્યારે વિપક્ષના નગરસેવક પણ આ પ્રશ્ન તેમના સેક્ટરનો હોવાથી આવી ગયા હતા, ત્યારે બે ભાજપના નગરસેવકે આ પ્રશ્ને ચર્ચા થયા બાદ પોલીસ સ્ટેશનમાં ઘીના ઠામમાં ઘી હોય તેમ કોઈ ફરિયાદ થવા પામેલ નથી,

——
મહિલાની છેડતી બાદ તે વિસ્તારના યુવાનોએ છેડતી કરનાર સામે હાથ ચાલાકી કરતા સીન સપાટા સાથે પોતે નગરસેવકને લઈને આવી ગયો, પણ હકીકત નગરસેવક ભાજપનાને ખબર પડતા જ પોતે આ મુદ્દાથી દૂર રહીને સમાધાન કરાવ્યું હતું, હિન્દુતત્વના પ્રખર એવા બંને ભાજપના નગરસેવકો બહેન, દીકરી કોઈપણ હોય પણ આ મુદ્દે કોઈનું પણ ચલાવી ના લે, હકીકત સામે આવતા પોતે પણ દૂર રહીને બાદમાં સમાધાન કરાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com