કોર્ટનાં સમયે મોબાઈલ વાપરવો નહીં અને કામકાજનાં સમયે પુરતું ધ્યાન રાખો: હાઈકોર્ટ

Spread the love

ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલર બહાર પાડી મહત્વનો નિર્ણય લીધો છે. સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કોર્ટના કામકાજના કલાકોનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા વિવિધ બાબતોના 5 સરર્ક્યુલર કરાયા જાહેર કરાયો છે.

કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા પણ નિર્દેશ અપાયો છે. ઉપરાંત ન્યાયીક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વિકારવાની સૂચના અપાઈ છે.

નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો છે. કોર્ટના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com