Apmc ની ચૂંટણીમાં bjp નો દબદબો, સર્દભવના ના પેનલનીકારમી હાર,bjp ની પેનલમાંથી ફકત ૧ હાર્યા

Spread the love

Gj ૧૮ ખાતેની apmc ની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવારો માંથી નવ ઉમેદવારોનો વિજય થયો છે, ત્યારે સદભાવ પેનલમાંથી ફક્ત એક સભ્ય ચૂંટાયા છે ત્યારે વર્ષોથી દબદબો અને ગઢના કાંગરા ખરી ગયા છે, ભાજપના એક સભ્ય ફક્ત પાંચ મતથી હાર્યા હતા બાકી તમામ સભ્યો ની જીત થઈ છે, ઉલ્લેખનીય છે કે ભાજપના ત્રણ એમએલએ તથા મેયર ચેરમેન ભાજપ જિલ્લા પ્રમુખ તથા શહેર પ્રમુખ અને પૂર્વ મેયર એવા ચૂંટણીની રણનીતિના મુગેમ્બો એવા કટપ્પા મહેન્દ્રસિંહ રાણા થી લઈને લગે રહો મુન્નાભાઈ ની જેમ રાત દિવસ મહેનત કરીને ભાજપની પહેલા જીતાડવા જે મહેનત આદરી હતી તે સફળ રહી છે ત્યારે એપીએમસી માં હવે ભાજપનો દબદબો gj 18 ખાતે વધ્યો, જુઓ વિગતવાર કેટલા મત તથા કોણ જીત્યું? કોણ કેટલા મતથી હાર્યું.

 

*APMC 2023 RESULT*
BJP
દિલીપભાઈ. 1. 271
ઇન્દ્રભાઈ. 3. 233
નાથુભાઈ. 5. 239
પ્રવીણભાઈ. 6. 252
યોગેશભાઈ. લી. 8. 283
યોગેશભાઈ ઝું. 9. 261
રમેશભાઈ. 10. 282
રાજેન્દ્રભાઈ. 11. 230
લલિતભાઈ. 12. 255
અનીલસિંહ. 17. 254

સદભાવ. સામેવાળા
અશોકભાઈ. 2. 238
ધનેન્દ્રભાઇ. 4. 207
મેહુલભાઈ. 7. 203
લાલજીભાઈ. 13. 209
સુરેશભાઈ. 14. 208
હસમુખભાઈ. 15. 186
નિરંજનભાઈ. 16. 201

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *