ક્રુડ ઓઈલના ભાવ નીચે આવ્યા છે. સવારે ક્રૂડ કિંમતોમાં 4 ટકા ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રુડના ભાવ ઘટીને 40 ડૉલર પ્રતિ બેરેકની નીચે આવ્યું છે. આ ભારે ઘટાડા બાદ કાચું તેલ પાણી કરતા પણ સસ્તુ થઈ ગયુ છે. પેટ્રોલિયમ પાણીની બોટલ કરતા પણ થયુ સસ્તુ કાયુ તેલ સસ્તું થતા ડોલર સામે રૂપિયો થશે મજબૂત કાચુ તેલ સસ્તું થતા ભારત સરકારે થશે ફાયદો પેટ્રોલીયમ ની કિંમત ઓછી હોવાથી વિદેશી મુદ્રા થશે બચત હા બિલકુલ કાચુ તેલ પાણી કરતા પણ થયુ સસ્તું થઈ ગયું છે.
પેટ્રોલિયમ પાણીની બોટલ કરતા પણ સસ્તુ થયુ છે. જેની અસર કરન્સી પર જોવા મળશે. કાચુ તેલ સસ્તુ થતાં ડોલર સામે રૂપિયો મજબૂત થશે. કાચુ તેલ સસ્તું થતા ભારત સરકાર ફાયદો થશે. તેમ કે પેટ્રોલીયમની કિંમત ઓછી હોવાથી વિદેશી મુદ્રાની બચત થશે. હાલ એક બેરલ કાયા તેલની કિંમત માત્ર 18.15 રૂપિયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ડોલરની સરખામણીએ ભારતીય મુદ્રા 4 રૂપિયા મજબૂત થઈ છે. જેનાથી સરકારને આયાત માટે ઓછી ચૂકવણી કરવી પડશે અને દેશમાં ચાલુ ખોટમાં ઘટાડો થશે રૂપિયો મજબૂત હોવાથી કાચા તેલ, ઈલેક્ટ્રોનિક, જેમ્સ એન્ડ જ્વલરી, ફર્ટિલાઈજર્સ, કેમિકલ્સ સેક્ટરને સીધો ફાયદો થાય છે. આનાથી આયાત ખર્ચ ઘટે છે. જો કે આનાથી કેટલાક સેક્ટરને નુકશાન પણ થાય છે.