કોર્ટ બંધ રહેતા વકીલોની હાલત કફોડી

Spread the love

UP legislators demanded High Court judges be arrested: This 1964 case was  once a national landmark

કોરોના વાયરસના પગલે સરકાર ધ્વારા અનેક છૂટછાટો આપીને ધંધા, રોજગાર ચાલુ કરવાની મંજૂરી છે, ત્યારે ગુજરાતની કોર્ટમાં સૌથી વધારે કપટી સ્થિતિ વકીલોની થઈ છે.

સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સહિતના નીતિ નિયમો સાથે કોર્ટ શરૂ કરવા વકીલોની માંગ સમગ્ર દેશમાં છેલ્લા છ મહિનાથી લોકડાઉનની અસર તમામ પ્રકારના વ્યવસાય પર જોવામા ળી રહી છે, ઔધ્યોગિક એકમો , જીવંજરૂરિયાતની વસ્તુઓ, કપડબજાર તેમજ અતિમહત્વનો ગણાતો એવો વકીલાતના વ્યવસાયમાં પણ લોકડાઉનના કારણે અનેક ગંભીર અસર ઉપજી છે. માર્ચમહિનાથી થયેલ લોકડાઉનના કારણે સંપૂર્ણ પણે કોટબંધ હોવાથી કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલો અને જુનીયરોહાલ હાલ અત્યંત હાડમારી અનુભવી રહ્યા છે. ખાસ જુનિયર વકીલો કે જેઓની પ્રેક્ટિસ ક્રિમિનલ મેટરપર જ હોય તેઓ કોર્ટમાં હાજર હોય તો જ તેઓને કામમળે તેવી શકયતા હોય, પરંતુ હાલના સંજોગોમાં કોર્ટ કાર્યવાહી સદંતર બંધ હોય હાલમાં વકીલોને કોરોનાના વધતા સંક્રમણ ના કારણે કોર્ટમાં બેસવા દેવામાં મનાઈ કરવામાં આવી છે, અહી બેસનાર જુનીયર વકીલોનું આવકનું અન્ય કોય સાધન ન હોય તેવા સંજોગોમાં કોઈ પ્રેક્ટિસ કરતાં જુનિયર વકીલો સદંતર હડમરીનો સામનો કરી રહ્યા છે, જુનિયર કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલોની આજીવિકાનું સાધન બંધ થયેલ હોય તેવા સંજોગોમાં હાલના જુનિયરવકીલો અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હાલમાં કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલોને હાલત કફોડી છે, હાલના સમયમાં સિવિલ કોર્ટ, ક્રિમિનલ કોર્ટ, ફેમેલિકોર્ટ, લેબર કોર્ટ સહિતની કોર્ટીસદંતર બંધ છે , માર્ચ મહિના અગાઉ જે અરજીઓ કોર્ટમાં દાખલ કરી હતી, તેમાં પણ હાલ માત્ર તારીખો જ પાડવામાં આવે છે, આગડની કોય કાર્યવાહી થતી નથી છેલ્લા છમહિના થી કાર્યવાહી સંપૂર્ણ બંધ હોય આથી વકીલાતના વ્યવસાય સિવાય અન્ય કોય આવકનો સ્ત્રોત ન હોય તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પણ કોય જાતની સ્ટાટર્ષેડની રકમ જુનિયર વકીલોને ચુક્વવામાં આવતી નથી, અન્ય વ્યવસાયની માફક કોટ પણ શરૂ કરવી જરૂરી: મયુર કટારમલ હું છેલ્લા ૧૦ વર્ષથી કોર્ટ પ્રેક્ટિસ કરું છું, હાલનો સમયગાળો એવો છે કે જે વકીલો માત્ર વકીલાત પર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમનો વ્યવસાય બંધ થતાં વકીલો આર્થિક મુસકેલિમાં મુકાયા છે, લોકડાઉન બાદ તમામ પ્રકારના વ્યવસાય શરૂ થઈ ગયા છે પરંતુ કોર્ટોને હજુ પણ સરકાર દ્વારા શરૂ કરવાની મંજૂરી ન મળતા વકીલોની મુશ્કેલીમાં વધારો થતો જાય છે, તમામ વ્યવસાયમાં સોસિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સરકારની ગાઈડલાઈન અનુસાર છૂટ આપવામાં આવી છે આ જ ગાઈડ લાઇન અનુશાર હાલના સંજોગને ધ્યાનમાં રાખી કોર્ટે શરૂ કરવી જોઈએ જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી બની અઘરી: ડી એસ ચંદારાણા હું છેલ્લા ૧૨ વર્ષથી કોર્ટપ્રેક્ટિસ કરું છું, જામનગરની કોર્ટમાં હું ક્રિમિનલ મેટ્રોમોની સહિતની કોર્ટોમાં પ્રેક્ટિસ કરું છુ લોકડાઉનના સમય થી કોટ બંધ હોવાથી જીવન જીવવું કપરું બનીગયું છે, હું ડાયાબિટીક પેસન્ટ છું, અને તમારા પરિવારમાં વડીલોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી આથી કોર્ટે સંપૂર્ણ પણે બંધ હોવાથી જીવન જીવવું કપરું બનીગયું છે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને દવાઓ મેળવવા માટે ભારે હડમરી નો સામનો કરવો પડે છે મારો કાયમી આવકનો સ્ત્રોત બંધ થય ગયેલ છે તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોય સહાય કે સ્કાયપેડની રકમ આપવામાં આવતી નથી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com