ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે શહેરમાં નિયમો ભારે અટપટા છે, દબાણ હટાવવા જાવ એટલે ઘણીવાર જગ્યા પાટનગર યોજના, જંગલ ખાતાની આવે, ત્યારે તંત્રને કામ ક્યાંથી શરૂ કરવું તેની ખો આપતી રહે ત્યારે ૩૦ વર્ષોમાં દબાણો હટાવ્યા પણ દબાણની સંખ્યા તો તે વધી ગઈ છે, ત્યારે ઘ-૪ની પાછળ એવા પાટનગર યોજનાની કચેરી પાછળ તો જાણે gj-૧૮ની ધારાવી બની ગઈ છે, જંગલ ખાતાની જગ્યામાં મૂળના છે જેવો ઘાટ છે ત્યારે દક્ષિણના mla ની પરિસ્થિતિ પણ મનપા, પાટનગર યોજના, જંગલખાતા જેવી જ છે, દક્ષિણની સીટમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત થી લઈને મહાનગરપાલિકા પણ આવે છે જાેવા જઈએ તો મહાનગરપાલિકા નો વિસ્તારમાં અડધો અડધ કહી શકાય ત્યારે હવે દક્ષિણના mla પ્રજાના પ્રશ્ન ભારે સક્રિય બન્યા છે, તેમનું કાર્યાલય વિસત પાસે આવેલ જે લોકોને દૂર પડતા અને પ્રદેશ કક્ષાએ લોકોને રજૂઆત કરતા હવે અલ્પેશજી ઠાકોર સેક્ટર ૧૧ ખાતે લાવી રહ્યા છે, જેનું ઉદ્ઘાટન ૧૪/૦૨/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે,
પ્રજાના પ્રશ્નોની વાચા આપવા દક્ષિણના mla થોકબંધ ફરિયાદો અને રજૂઆતો સાથે કમિશનર સાથે ૨ કલાક ચર્ચા કરીને તંત્રની લેફ્ટરાઈટ લીધી છે, ૨ કલાક ચર્ચા બાદ mla દ્વારા ચેરમેન જશુ પટેલ તથા મુલાકાત લઈને ગહન ચર્ચા કરી હતી ત્યારે દક્ષિણના mla સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે સેક્ટર-૧૧ સચિવાલય, જિલ્લા પંચાયત, કોર્ટ, તાલુકા પંચાયત, સહયોગ સંકુલ, કલેકટર કચેરી, મહાનગરપાલિકા આ તમામ વિસ્તાર ૨ ાદ્બ માં આવે છે, એટલે પ્રજાની લાગણી અને માંગણીના ભાગરૂપે હવે કાર્યાલય સેક્ટર-૧૧ ખાતે ખૂલતા પ્રજાને હાલાકી ઓછી થઈ જશે અને કામ ન થાય તો, રૂબરૂ પણ હું જવાનો છું ત્યારે કોરવા હવે અલ્પેશજી ફુલ સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે, બાકી વિસત પાસે આવેલ ઓફિસે પોતે સમય નીકાળીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે ત્યારે ચિલોડા, ન્યુ gj-૧૮ આ બધા વિસ્તારોના અરજદારોને દૂર ન આવવું પડે, એટલે હું નજીક આવી રહ્યો છું, બાકી બે કલાક ભારે ગહન ચર્ચાથી અનેક તર્કવિતર્કો પ્રજામાં થઈ રહ્યા છે,
—–
સે-૧૧ ખાતે હવે ઉત્તર તથા દક્ષિણના એમ.એલ.એ બંનેની ઓફિસ માત્ર ૫૦ પગલા, બીજા મહિનામાં અલ્પેશજી ઠાકોર સે-૧૧ ખાતે કાર્યાલય શરૂ કરી રહ્યા છે, કાર્યાલય શરૂ કરવાની જાહેરાત બાદ અનેક શુભેચ્છકો દ્વારા યોગ્ય ર્નિણય ગણાવ્યો હતો,
સે-૧૧ તમામ સરકારી કચેરી નજીક હોવાથી અરજદારનું ના સાંભળે તો, રૂબરૂ પણ જઈ શકાય હવે ફુલ ફોર્મ માં વધારે સમય mla સે-૧૧ ખાતે કાર્યાલય ઉપર દેખાશે,