મેયર, ડે. મેયર, ચેરમેન, કમિશનર ને સાયકલનો ચસ્કો લાગ્યો, જુઓ વિડિયો😃😄👆👇

Spread the love

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેક્ટ” નો મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ શુભારંભ કર્યો.

આ પ્રોજેકટ અંતર્ગત ડેલીગેટ્સ તથા શહેરીજનો પેડલ બાઈસીકલ અને ઇલેક્ટ્રીક બાઈસીકલનો માય બાઈક એપ્લિકેશન દ્વારા ઉપયોગ કરી શકશે. આ બાઈસીકલ 4 સ્થળ ( 1. Dandi kutir, 2. ⁠Near hotel leela, 3. ⁠Right and left side of Mahatma mandir gate no.5, 4. In front of exhibition hall entry (opposite helipad ground) પરથી મળી શકશે. જેનાથી વાતાવરણ સ્વચ્છ બનશે, ટ્રાફિક નિયંત્રણ થશે તેમજ લોકોને સ્વાસ્થ્યમાં પણ ફાયદો થશે.

આ બાઈસીકલના ઉપયોગ માટે પ્રથમ 15 મિનિટ માટે નિઃશુલ્ક તેમજ ત્યારબાદ નોમીનલ ચાર્જ લેવામાં આવશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન 3 દિવસ માટે નિઃશુલ્ક રહેશે.

આ કાર્યક્રમમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમીટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કમિશનરશ્રી જે.એન.વાઘેલા, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com