ગુજરાતનું કહેવાતું પાટનગર ખાતે અત્યારે વાઇબ્રન્ટ ની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે રોડ રસ્તા ઉપર જોખમી નીલ ગાયો ફરી રહી છે, મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવ્યા એક પણ ગાયો રોડ રસ્તા પર દેખાતી નથી ત્યારે સૌથી મોટી જોખમી નીલગાય છે જે રોડ રસ્તા ઉપર રાત્રે બધે ફરી રહી છે જે આવનારા વાહન ચાલકો માટે ખૂબ જ જોખમી હોવા છતાં તંત્ર કશું કરી શક્યું નથી જુઓ રાત્રે નીલ ગાયનો નજારો