☝️ પીએમ ના સ્વાગત માં મેયર, ધારાસભ્ય, હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યા

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસની મુલાકાતે વાઇબ્રન્ટ ની બેઠકમાં આવવાના છે ત્યારે એરપોર્ટથી લઈને તેમનું દરેક જગ્યાએ પબ્લિક એ સ્વાગત કર્યું હતું, ઇન્દિરા બ્રિજ થી લઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર સ્વાગત થયું હતું ત્યારે તસવીરમાં મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં જોઈ શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com