WhatsApp ના માધ્યમથી અફવા ફેલાવનાર આરોપીઓને ઝડપતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ 

Spread the love

અમદાવાદ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૧૯૧૦૬૭૨૪૦૦૧૪/૨૦૨૪ ધી ઇપીકો કલમ-૫૦૫(૧)(ખ) મુજબના કામે વોટ્સઅપના માધ્યમથી સોશીયલ મીડીયામાં ખોટા મેસેજ વાયરલ કરી અફવા ફેલાવી અમદાવાદ શહેર તથા વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી કથળાય અને જાહેર સુલેહ શાંન્તિનો ભંગ કરવા બાબતના મેસેજ વાયરલ કરી ગુનો કરનાર ઇસમો (૧) ઓજેફ ખુરશીદ અહેમદ તીરમીજી રહેવાસી-૧૨૭૪, ચોપદારની ગલી, જમાલપુર કાચની મસ્જીદ, જમાલપુર અમદાવાદ (૨) ઇકબાલભાઇ અહેમદભાઇ ગોટીવાલા, રહેવાસી-૩૫૯૬, કાઝીના ધાબા મોટી, વોરવાળ, આસ્ટોડીયા, જમાલપુર અમદાવાદ (૩) જુનેદ યાકુબભાઇ નીલગર રહેવાસી-૧/૧૨, વાસીવાડા કોટસ, નવી મસ્જીદ છીપાવાડ, જમાલપુર અમદાવાદ નાઓ મળી આવતાં. જેઓને આજરોજ તા-૧૭/૦૧/૨૦૨૪ના કલાક- १८/३० વાગે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com