લોકસભા ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા 5 Dy.Sp ને SP તરીકે પ્રમોશન…

Spread the love

રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ-1 સંવર્ગની એક્સ કેડર જગ્યાઓ પર બઢતી આવામાં આવી છે.

ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશ્નર, એસપી સહિતનાં અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com