દેશમાં બાવીસ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ છે ત્યારે ગુજરાતમાં અનેક નવા પક્ષો આવ્યા અને ગયા પણ આવી જ રીતે કોંગ્રેસ કાર્યક્રમો સરકાર વિરુદ્ધ થઈ રહ્યા છે જેમાં જે સંખ્યા આવી રહી છે જેમાં કોંગ્રેસ કરતા આપ પાર્ટી ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત સુત્રો અનુસાર તથા માહિતી ગાંધીનગર ખાતે ૨૮ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી થી લઈને ઉચ્ચ આસન પર નેતાઓની આગેવાનીમાં ગાંધીનગર ખાતે ન્યાય કુચ રેલી યોજવામાં આવી હતી ક્યારે ખેડૂતોના સમર્થનમાં બિરાજેલા વિરોધ કરતા કોંગ્રેસ જિલ્લા અને તાલુકા, તમામને આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રદેશ કક્ષાના મોટા નેતાઓ હાજર હોવા છતાં જોઈએ છે રેલીમાં ચાર્મ્સ ન હતો અને એવરેજ જોવા જઈએ તો કોંગ્રેસ કરતા આપ પાર્ટી નો વિરોધ અને રેલી મોટી લાગતી હતી ત્યારે આપ પાર્ટી દ્વારા બીજા જ દિવસે ૨૯ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જ જગ્યા દેખાવો યોજ્યા હતા તે જ જગ્યાએ જ આ કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે કોંગ્રેસ કરતા આ પાર્ટી ની સંખ્યા વધારે જોવા મળી હતી કારણ કે એવરેજ જોવા જઈએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયત તાલુકો પંચાયતના સભ્યો મહાનગર પ પાલિકામાં ચૂંટાયેલા સભ્યોનું જમ્બો મંડળ હતું અને ઉચ્ચ કક્ષાની આગેવાનો દ્વારા સૂચના આપતા કિશોર દેસાઈ ની આગેવાની હેઠળ કોંગ્રેસ કરતા શિક્ષણ ફીના મુદ્દે આપ પાર્ટી નું આંદોલન મજબૂત અને સંખ્યાબળ વધુ દેખાતું હતું ત્યારે અંડર કરંટ આપ દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે મજબૂત થઈ રહ્યું છે તે હવે શરીરમાં મજબૂતાઈ પ્રસરી રહી છે.