Gj 18 ખાતે psy ગ્રુપ પર it ના દરોડા, સૌથી વધુ અધિકારી નો કાફલો તપાસમાં જોડાયો, બિલ્ડરોમાં ફફડાટ

Spread the love

રાજ્યના પાટનગરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે.Psy ગ્રુપ પર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. PSY ગ્રુપએ જાણીતું બિલ્ડર ગ્રુપ છે. આ ગ્રુપના સંખ્યાબંધ પ્રોજેક્ટસ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ બન્યા છે. બિલ્ડીંગ કંટ્રક્શન સહિતનો વ્યવસાય આ ગ્રુપ કરે છે. PSY ગ્રુપના બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પડ્યા છે. ગાંધીનગરના સેક્ટર 8, 21 સહિતના વિસ્તારોમાં વિવિધ ઠેકાણે IT વિભાગના અધિકારીઓ ત્રાટક્યા છે.

આ દરોડમાં 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. પાટનગરમાં Psy ગ્રુપના 27 સ્થળ પર તપાસની કાર્યવાહી ચાલી રહી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com