Gj-૧૮ મનપામાં ૩ વર્ષમાં નગરસેવકોની ગ્રાંન્ટમાં તગડો વધારો, ૧૨.૫૦ લાખથી સીધો હનુમાન કૂદકો ૨૫ લાખ,

Spread the love

Gj-૧૮ મનપાને કેન્દ્ર તથા રાજ્ય સરકાર કરોડો નહીં અબજાેની ગ્રાંન્ટો આપી રહી છે, ત્યારે ઉઘરાણી આવીહોય તો આવેદિલ્હીથઈ દાદા મોકલાવે છે, એટલે જલ્સા કરો, બાકી જે રકમો ગ્રાંન્ટમાં વપરાઇ છે,તે રકમમાં gj-૧૮ આખું નવું બે વાર બની જાય, બાકી ટેક્સની ઉઘરાણી કરોડો બાકી છતાં બાપલીયા ત્યાં કરવાના, ખરેખર તો સરકારે હવે કહીદેવાની જરૂર છે, કે તમારૂ ઘર હવે જાતે ચલાવો, ક્યાં સુધઈ દાદા, બાપા તમને આપશે, ત્યારે જાે આ નિર્ણય લેવામાં આવે તો બધે કરકસર આવી જાય, gj-૧૮ મનપા નગરીકોના ટેક્સનીરકમથી સ્વાયત બની રહી છે પરંતુ તેમાં નાગરિકોના વિકાસકામો કરતા ચૂંટાયેલા કોર્પોરેટરોની ગ્રાન્ટના વિકાસ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાની સ્થિતિ જાેવા મળે છે. મહાનગરપાલિકામાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૯ લાખ જેટલી માતબર રકમનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારીને ૬ લાખ કરવામાં આવી હતી. તે પછીના વર્ષોમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. હવે કોર્પોરેટરો તેમની ટર્મમાં ૧ કરોડથી પણ વધુની રકમ ગ્રાન્ટ પેટે વાપરી શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

મહાનગરપાલિકાની વર્તમાન સત્તાધારી પાંખે ચૂંટાઇ આવ્યા પછી સતત ત્રીજીવખત કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે. વર્તમાન બોડીની ટર્મમાં જાેઇએ તો તેમણે પ્રથમ બજેટથી જ ગ્રાન્ટમાં વધારાની શરૂઆત કરી દીધી હતી. વર્તમાન સત્તાધિશોએ સત્તા સંભાળી તેના ત્રણ વર્ષમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં ૧૨.૫ લાખનો વધારો કરી દીધો છે. એટલે કે તે વખતે મળતી હતી તેની બમણી ગ્રાન્ટ કોર્પોરેટરોના ફાળે આપી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની સ્થાપના કાળમાં કોર્પોરેટરોને જેટલી ગ્રાન્ટ વાપરવા મળતી હતી તેટલી રકમનો તો હવે વધારો થઇ રહ્યો છે.
કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખરેખર થવા જાેઇએ તેવા કામો થાય તો શહેરમાં અસુવિધાની કોઇ ફરિયાદ ન રહે. પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને બાંકડા, ખુરશી, રમતગમતના સાધનો અને પંખા જેવી વસ્તુઓના વિતરણમાં જ રસ છે. અર્બન હેલ્થ સેન્ટર અને અન્ય સુવિધાઓ ઉભી કરવા પાછળ ખાસ ધ્યાન અપાતું નથી. ચાલું વર્ષે ગ્રાન્ટ પાછળ ૯.૨૪ કરોડ રૂપિયા ખર્ચાયા હતા જ્યારે નવા નાણાકીય વર્ષમાં ૧૧ કરોડ રૂપિયાનું ભારણ મહાપાલિકાની તિજાેરી પર આવશે. મહાનગરપાલિકામાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૯ લાખ જેટલી માતબર રકમનો વધારો થયો છે.વર્ષ ૨૦૨૧માં ૪૧ બેઠકો સાથે ભાજપે મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વર્તમાન બોડીએ પ્રથમ બજેટમાં જ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગ્રાન્ટમાં ૪ લાખનો વધારો કરીને ૧૬.૫ લાખ રૂપિયા કરી હતી. તે પછીના વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪માં ૪.૫ લાખનો વધારો કરીને ૨૧ લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ કરવામાં આવી હતી. હવે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પણ ૪ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.કોર્પોરેટરોની ગ્રાન્ટમાં સતત વધારાને કારણે તેનું ભારણ મહાનગરપાલિકાની તિજાેરી પર પડી રહ્યું છે. મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ટેક્સની આવકમાં માતબર વધારો થયો છે. સાથે નોન ટેક્સ રેવન્યુ આવકમાં પણ વધારો થયો છે જેને કારણે મહાનગરપાલિકાને હવે સરકારની ગ્રાન્ટ પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ નથી પરંતુ સામે કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પણ સતત વધારો કરવામાં આવતા મહાનગરપાલિકા પર ભારણ વધી રહ્યું છે.

અનેક ગ્રાંન્ટમાં કાપ મૂકાયો છે, ત્યારે PRO થકી ૩ લાખની ગ્રાંન્ટ જે પત્રકારોથી લઇને ચા-પાણી ખર્ચ કરવાની કમિશ્નરની માંગને ફગાવી દીધી છે, બાકી ૨૫ લાખ નગરસેવકોની ગ્રાંન્ટ ફાળવવામાં આવી તેમાં ૨૫ લાખ દરેક નગરસેવકો તબિયતથી વાપર્યા છે, ખરા? બાંકડા, તિજાેરી, મંજીરા, ઢોલક, સ્ટીરીયોમાં જ વાપર્યા છે, લેખે લાગે તેવા વિકાસના કાર્યો કર્યાં? નગરસેવકો તથા કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી અનેક ચીજવસ્તુઓમાં દલાલીનું શેટીંગ ડોટ કોમની ચર્ચા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com