GCCI દ્વારા ૧૨મીએ અમદાવાદ ખાતે 6મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

Spread the love

અમદાવાદ

GCCI દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (WWM), ઇન્ટરનેશનલ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ, રામદેવનગર, અમદાવાદ ખાતે 6મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં ગુજરાતભરના ઉદ્યોગો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ જોડાશે. વિશ્વભરના 25 થી વધુ નિષ્ણાત વક્તા વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ પર વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજૂ કરશે. આ સેમિનારમાં ઝીરો વેસ્ટ પ્લાનિંગ, વેસ્ટ મિનિમાઇઝેશન, ઝીરો વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાસ્ટિક પ્રદૂષણને ઓછું કરવા માટેની વ્યૂહરચના સહિતના વિષયો પર પેનલ ડિસ્કશન યોજાશે.આ કોન્ફરન્સ ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો, સંશોધકો અને નીતિ નિર્માતાઓ માટે વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવીન વિચારો, શ્રેષ્ઠ પ્રથાઓ અને સંશોધન તારણોનું આદાન-પ્રદાન કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com