GCAની ૮૭મી સાધારણ સભામાં લેવાયા મહત્વના નિર્ણયો : આજે જય શાહ અને ધનરાજ નથવાણીના નેત્રુત્વ હેઠળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેઠક યોજાઇ

Spread the love

અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએસનની ૮૭મી સાધારણ સભા આજ રોજ તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બી.સી.સી.આઈ. સેક્રેટરી જય શાહ અને ગુજરાત ક્રિકેટ એસોસિએસનના પ્રમુખ ધનરાજભાઈ નથવાણી અને સેક્રેટરી અનિલ પટેલના નેત્રુત્વ હેઠળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં નીચે મુજબની જાહેરાતો કરવામાં આવી હતી.

૧) પુરૂષ ખેલાડીઓના પેન્શનમાં ૨૫% જેટલો નોંધપાત્ર વધારો કર્યો.

૨) મહિલા ખેલાડીઓ માટે પેન્શનની શરૂઆત કરવામાં આવી.

૩) જી.સી.એ. દ્વારા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએસનને ચુકવવામાં આવતી ગ્રાઉન્ડ મેઈન્ટેનન્સ સબસીડી, ગ્રાઉન્ડ સાધન સબસીડી અને ઈન્ફ્રાસ્ટ્રકચર સબસીડીમાં ખુબ જ મોટો વધારો કરવામાં આવ્યો.

૪) જી.સી.એ. દ્વારા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએસનમાં ચાલતી ક્રિકેટ એકેડેમીના કોચોના પગારમાં પણ ઘણો સારો વધારો કર્યો.

૫) જી.સી.એ. દ્રારા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએસનને ચુકવવામાં આવતી મેચ સબસીડીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com