રૂપાલના ખોડીયાર મંદિરમાં ચમત્કાર, ખોડિયાર માતાજીના કુમકુંમનાં પગલાં દેખાયા..

Spread the love

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એક ખરેખર ચમત્કારીક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ તો સાચું છે કે જ્યાં હસતા હોય ત્યાં પુરાવાની જરૂર નથી અને આ વીડિયોને તો અમે બિલકુલ પૂછતી કરતા નથી પરંતુ વાયરલ વિડીયો અંગે સાચું શું છે.

ખોટું શું છે તો ભગવાન જાણે પણ આપણે ચર્ચા કરીએ.ગુજરાતી એવા મુજબ જાણવા મળ્યું છે કે રૂપાલ ખાતે ખોડીયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરના ગર્ભ ગૃહની સામે જ કંકુના પગલાં હોય તેવું લાગી રહ્યું છે અને લોકો કહે છે કે માતાજી સાક્ષાત પધાર્યા છે.

અને માતાજીનો આ ચમત્કાર છે. ખરેખર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સત્ય સમજી રહ્યા છે હવે સાચું હોય કે ખોટું હોય તો માતાજી ખોડિયાર જાણે પરંતુ ખરેખર આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ને આ ઘટના પણ એક આસ્થાનું કેન્દ્ર જ છે જ્યાં શ્રદ્ધાને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી.

અને આ વિશ્વાસ જ માણસોને જીવાડે છે.આપણે ફરી એકવાર જણાવી દઈએ કે રૂપાલના ખોડીયાર મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો છે અને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા જ માતાજી ખોડીયાર ના કુમકુમ પગલાં હોય તેવું ભક્તો લોકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com