જરૂરીયાત મંદને ઘરે પહોંચતી ભાજપ સરકાર

Spread the love

ભાજપ દ્વારા ચાર દિવસ કેમ્પ, લાભાર્થીઓને લાભ અપાવવા કમર કસતા હેમરાજ પાડલીયા

Gj 18 ખાતે આજરોજ ચરેડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભાજપા બક્ષીપંચ મોરચાના માર્ગદર્શનથી સામાજિક સંકલન સેલ અને ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના જીજે 18 લોકસભા ઉત્તર વિધાનસભા ખાતે કેમ્પ એક મા યોજાઈ હતી, ત્યારે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા, ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી લાભ મળે તથા શહેરમાં નાના શ્રમજીવી તથા ઝુપડપટ્ટી વિસ્તારો ના શ્રમિકો ને રોજગારી મળે તે સુભ આશ્યથી ભાજપના કાર્યકરો ઝૂંપડપટ્ટીથી લઈને શ્રમજીવી ના વિસ્તારો ખૂંદી નાખ્યા હતા, અને જે સરકારના લાભો મળે તે લાભો અપાવવા વંચિતોનો વિકાસ હોય તેમ લોન મેળાની જેમ ફોર્મ ભરવામાં આવ્યા હતા, હજુ ચાર દિવસ જીજે 18 ખાતે અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજવાનો છે ત્યારે હેમરાજભાઈ પાડલિયા પોતે તથા કાર્યકરો વંચિતોનો વિકાસ કરવા ફિલ્ડીંગ ભરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com