કચ્છની અબડાસા બેઠક માટે જંગ જામે તેવી શક્યતા,18 ફોર્મ ચપોચપ ઉપડી ગયા

Spread the love

ગુજરાતમાં આઠ પેટા ચૂંટણીને લઈને અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ત્યારે ભુજ અબડાસા ની બેઠકમાં 18 જેટલા ફોર્મ ચપોચપ ઉપડી ગયા છે. ત્યારે અહીંયા ઉમેદવારોની સંખ્યા ચૂંટણી લડવા વધારે દેખાઈ રહી છે.

કોરોના કાળ વચ્ચે આ વખતે અબડાસામાં રાજકીય ચુંટણી જંગ બરાબર જામશે. જોકે, પહેલા દિવસે હજી એક પણ ફોર્મ ભરાયું નથી અને ઉમેદવારી નોધાવવાની અંતિમ તારીખ ૧૬ છે. પણ, ચુંટણીના પડઘમ સાથે જ કચ્છના બંને રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં આંતરીક જુથબંધી સાથે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ચૂંટણી જંગમાં દાવેદારી કર્યા બાદ પક્ષે તેની ટિકિટ કાપી છે, તેવા નારાજ આગેવાનોએ સોશ્યલ મીડીયા દ્વારા, પોતાના રાજકીય ટેકેદારો દ્વારા અને પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે. આમ, અત્યારે તો પોતાના કદ વધારવા રાજકીય પ્રેસર’ બનાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com