દેશમાં ઘણી એવી બધી ઘટનાઓ બને છે જે કમકમાટી ઉપડી જાય, ત્યારે ઉત્તર પ્રદેશમાં બાંદામાં ગઇકાલે સવારે એક પતિએ અવૈધ સંબંધોના શાકમાં હેવાનિયતની બધી હદો વટાવી દીધી. પતિ પહેલા તો ફરસાથી પોતાની પત્નીનું માથું કાપી નાખ્યું. પછી કાપેલા માથા ને લઇ બજાર થતા લગભગ 2 કિમી દૂર પોલીસ સ્ટેશન પહોંચ્યો મામાલો બબેરૂ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ગ્રામીણ મોહલ્લા નેતાનાગરનો છે. ત્યાં રહેનારા 35 વર્ષીય કિન્નર નામના વ્યક્તિએ પોતાની 28 વર્ષીય પત્ની વિમલા પર અવૈધ સંબંધોને શક હતો. જેને લીધે તેણે સવારે લગભગ 6 વાગ્યે ફારસાથી પત્નીનું ગળું કાપી તેની હત્યા કરી નાંખી ઘટનામાં એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે. તેને મહિલાનો પ્રેમી કહેવામાં આવ્યો છે. પત્નીને ઘણીવાર સમજાવવા પર જ્યારે તે ન માની તો પતિએ તેની હત્યા કરી નાખી. પત્નીનો સંબંધ તેના પાડોશમાં રહેતા રવિ સાથે ચાલી રહ્યો હતો, પાડોશી નું કહેવું છે કે સવારે પતિ પત્નીમાં વિવાદ થયો અને પતિ કિન્નર યાદવ ફરસા લઇ પહેલા પ્રેમી રવિ પર વાર કરવા દોડ્યો પત્નીએ જ્યારે બચાવ કર્યો તો પત્ની વિમાના પગમાં કરશો માર્યો અને પછી ગળુ કાપી નાખ્યું. આ નજારો જોઇ પાડોશીઓ ચોંકી ગયા અને પોતાનો જીવ બચાવવા છુપાઈ ગયા ત્યાર પછી કિન્નર યાદવ પત્નીનું માથું લઇ સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો.