પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન, ૪ માર્ચ ૨૦૨૪ ના રોજ પેસેન્જર ઓપરેશન માટે તૈયાર

Spread the love

કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ ૫ માર્ચ ૨૦૨૪ થી મુસાફરો માટે હાલના કાર્યકારી સમય અનુસાર ઉપલબ્ધ

અમદાવાદ

પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન, ૪ માર્ચ ૨૦૨૪ ના રોજ પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થઈ ગયું છે. કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ ૫ માર્ચ ૨૦૨૪ થી મુસાફરો માટે હાલના કાર્યકારી સમય અનુસાર ઉપલબ્ધ રહેશે.

હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી કાર્યરત છે, જેમાં સવારે ૦૭: ૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યાની વચ્ચે ૧૨ મિનિટના સમાન અંતરાલ પર કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com