ગાંધીનગર,
GJ-18 ખાતેના રાંદેસણ ખાતે પ્રજા વત્સવનેક નામદાર મહારાજા સાહેબશ્રી
કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પ્રતિમા અનાવરણ આજ રોજ રાંદેસણ ખાતે યોજાયો
હતો ત્યારે મોટી સંખ્યામાં મહાનુભાવો રાજકીય નેતાઓ આવ્યા હતા ત્યારે માણસાના
કોમન મેન એવા ધારાસભ્ય JS પટેલ પોતે સ્ટેજ ઉપર બેઠા હતા, ત્યારે થોડીવાર
બાદ પૂર્વ MLA ડો. CJ ચાવડા ની એન્ટ્રી થતા અને સ્ટેજ પણ housefull
હોવાથી તુરંત જ પોતાની સીટ ઉભા થઈને J S પટેલે આપીને નમ્રતા થી કહ્યું અહીંયા
બેસો ત્યારે J S પટેલ ને પણ અન્ય બીજી જગ્યાએ જવાનું હોવાથી તેમણે પોતાની
સીટ ખાલી કરી આપી હતી, ત્યારે સ્ટેજ ઉપર અને અનેક લોકો જે આ કાર્યક્રમમાં
હાજરી આપવા આવ્યા હતા તેઓએ JS પટેલની નમ્રતાને બિરદાવી હતી, માણસા
MLA J S પટેલ પોતે કોમન મેન અને રોડ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હોય
તો વાહનોને આવન જાવન માટે પોતે સિગ્નલ આપવા બેસી જાય પોતાનું તમામ
પગાર માણસાના મત વિસ્તારમાં રહેતા અનેક લોકો માટે પોતે વાપરી નાખે છે,
આપવામાં અને સેવામાં પ્રથમ આંગળી ઊંચી, આજે માણસાનો તથા GJ-
18 નો જે વિકાસ થયો છે, તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને આભારી છે,
ત્યારે કરોડો નહીં અબજોની ગ્રાન્ટો વિકાસ માટે આપી રહ્યા છે, માણસા રોડનું
પણ કામ ધમધોકાર ચાલે છે, ત્યારે MLA J S પટેલ પણ વગર પગારે
માણસાને એક સેવક મળ્યો છે, જે પગાર પોતે માણસાની જનતા માટે વાપરી
નાખે છે ત્યારે આવા કોમન MLA સૌને મળે,