GJ-18 જિલ્લામાં લોકસભાની ચુંટણીમાં ભાજપની લીડ જે વિસ્તારમાંથી કપાશે તે MLA થી લઈને સદસ્યો, નગરસેવકોનો વારો નીકળી જશે

Spread the love

ગાંધીનગર,

ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલ સાંસદ છે, અને ઉમેદવાર તરીકે ફરી જાહેર થયા છે, ત્યારે ગત ચૂંટણીમાં ૫ લાખથી નીચે લીડ થી ચૂંટાયા હતા ત્યારે હવે પ લાખ નહીં પણ ૧૦ લાખની લીડથી જીતશે તેવી રાજયના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ત્યારે GJ-18 સૌથી મોટો મતવિસ્તાર આવે છે ત્યારે GJ-18 ખાતે તમામ સીટો MLA ની ભાજપની છે, ત્યારે તમામ જગ્યાએ કેસરિયો છે, વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતથી લઈને મહાનગરપાલિકાઓમાં પણ સૌથી વધારે ભાજપના સભ્યો રેકોર્ડ બ્રેક ચુંટાયા છે, ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં સીટો ભાજપની ૫૦ ટકા પણ ન હતી, જે આજે ૯૦% અને વિધાનસભામાં ૧૦૦% ટકા છે, ત્યારે GJ-18 શહેરમાં પણ ભાજપની ૪૧ સીટો મનપાની છે, ત્યારે મેયર જિલ્લા પંચાયતના પ્રમુખથી, લઈને તાલુકા કક્ષાએ પણ ભાજપનો દબદબો છે, અને સાંસદ અમિત શાહ દ્વારા અનેકવિધ કામો જે થયા છે તે આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યારેય થયા નથી, GJ-18 જિલ્લાને જાણે નંદનવન બનાવી દીધું હોય તેમ વિકાસ સ્પષ્ટ જોઈ શકાય છે, ત્યારે સાંસદ દ્વારા સિવિલમાં દર્દીઓના સગાને ભોજન, રોડ-રસ્તા, અનેક નવા પ્રોજેક્ટ તો GJ-18 થી સરખેજ સુધી નો રેલવે ક્રોસિંગ, આટલા બધા કામ કરતા હોય જે વિકાસ તથા વર્ક અને અબજો રૂપિયાની ગ્રાન્ટો GJ-18 માટે વાપરી હોય જેથી પાંચ લાખની સામે ૧૦ લાખનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, GJ-18 શહેરમાં જિલ્લા પંચાયત બાદ સૌથી મોટો મત વિસ્તાર અને મતદાતાઓની સંખ્યા મોટી હોય તો તે મહાનગપાલિકા છે, ત્યારે GJ-18 ખાતે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનથી લઈને નગરસેવકોની જવાબદારી આપશે, ત્યારે પોતપોતાના વિસ્તારમાં મતદાતાઓને મતદાન માટે કેટલા નગરસેવકો ખેંચી લાવે છે, અને સૌથી વધારે મતદાન અને ક્યાંથી વધારે ભાજપ પ્લસ નીકળે છે, તેની તમામ નોંધ સાથે આવનારી લોકસભા ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના પદ માટે કોને તાજ પહેરાવવો તે નક્કી થશે, બાકી ભલામણ અને આ ગ્રુપનો માણસ હોવાથી આની નિમણૂક કરો તેવું નહીં ચાલે, નગરસેવકોને લાખો રૂપિયાની ગ્રાન્ટો મળી છે, તો મતદારો સાથે સીધો સંપર્ક હોવાથી લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા અને ભાજપ તરફી મતદાન કરવા કેટલા સક્ષમ નગર સેવક છે, તે મતદાનની પેટીઓ અને મતદાનની ગણતરી વખતે તમામ ઝીણવટભરી માહિતી એકઠા કર્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદ કોને મળશે તે નક્કી થશે ત્યારે GJ- 18 જિલ્લાના ધારાસભ્યોની પણ જવાબદારી આવશે તેમાં જે ધારાસભ્યના મતવિસ્તારમાંથી મતો કપાશે તો આવનારા વર્ષમાં મંત્રીમંડળથી લઈને ચેરમેન પદ કે પછી બીજા ઉચ્ચ હોદા પર કાતર મરાય તો નવાઈ નહીં, હવે ભાજપ લીડ ખરી પણ કામ જે ધમાકેદાર વિકાસના કર્યા છે, અબજો રૂપિયાની ગ્રાન્ટો મનપાને આપી છે, તો પ લાખની લીડ શું કામ? ૧૦ લાખ જોઈએ તેવા ઉદ્દેશ સાથે હવે ભાજપ દરેક નગર સેવકો, MLA, જિલ્લા સદસ્યોથી લઈને હોદેદારોને દોડાવશે, બાકી ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેક મત વિસ્તારના લેખા જોખાની તપાસમાં કોણ કેટલા કામ કરી રહ્યા છે તે ખબર પડી જશે, બાકી મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના સપના જોતા અને પ્રજાના કામોમાં વાતોના વડા કરતા અનેક નગર સેવકો લોકસભા ચૂંટણીમાં કયું બોથ પ્લસ અને કયું માઇનસ રહે છે, તેમાં જવાબદારી MLA થી લઈને નગરસેવકો જિલ્લા સદસ્યને પણ કઈ રીતે આગળ પાર્ટીમાં જવાબદારી આપવી તે નક્કી થઈ જશે હવે લોકસભાની ચૂંટણીમાં ફક્ત વાતોના વડા કરીને મતદાતાઓને મતદાન સુધી ખેંચી નહીં જઈ શકે તો ઉચ્ચકક્ષાએ પણ આ સંદર્ભે જે પણ હોદ્દેદાર સદસ્ય નગર સેવક પ્રદેશના રડારમાં રહેશે,

GJ-18 આખા જિલ્લામાં ૯૦% ભાજપનો પગ પેસારો ગત ચૂંટણીમાં ૫૦% હતો, જેથી ગત ચૂંટણીમાં લોકસભામાં અમિત

શાહ પાંચ લાખથી નીચેની લીડ આપી હતી, ત્યારે હવે દસ લાખની લીડનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો છે, તે ખરેખર તો

થવો જ જોઈએ,

વિધાનસભામાં તમામ સીટો પર GJ-18 પર ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં પણ ભાજપ

GJ-18 શહેરમાં ભાજપની ૪૧ સીટો સાથે સૌથી મોટું રેકોર્ડ કહી શકાય, ત્યારે અબજો રૂપિયાની ગ્રાંટો મનપાને કેન્દ્ર

સરકાર દ્વારા વિકાસ માટે મળી છે, અને વિકાસના કામો પણ પાંચ વર્ષમાં જે થયા તે આટલા વર્ષોમાં ક્યારેય થયા નથી,

મનપા અને જિલ્લા પંચાયતના સદસ્યો, નગરસેવકોએ પોતાના મતવિસ્તારમાંથી કેટલા મતો ભાજપના પ્લસ નીકળે છે,

અને કેટલું મતદાન થાય છે, તેના પર મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદ કોને આપવું તે નક્કી થશે, હવે આ ગુપનો,

આની ભલામણ નહીં ચાલે, ઉચ્ચકક્ષાએ પ્રદેશની ટીમ મોનિટરિંગ કરશે, કામ નહીં કરનારા ની રેવડી ટાઈટ થશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com