ચૂંટણી જાહેર થવાની ગણતરીના દિવસ બાકી છે ત્યારે અનેક લોકો પોત પોતાની માંગણીઓ લઈને સચિવાલય તરફ દોટ મૂકી છે ત્યારે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતમાંથી અનેક શિક્ષકોથી લઈને કર્મચારીઓ સચિવાલય ખાતે પહોંચ્યા હતા, ત્યારે ઘણી મહિલાઓને રોકવા માટે પોલીસ દ્વારા હટાવવામાં આવી હતી, ત્યારે ચૂંટણી નજીક હોવાથી પ્રશ્નનું સોલ્યુશન ઝડપી આવી જાય તે માટે ગુજરાતમાંથી અનેક કર્મચારીઓ સચિવાલય તરફ દોટ મૂકી હતી.