આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ ફુડ પોઇઝનિંગની અસર

Spread the love

રાજકોટના ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા આ આ તમામ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓએ સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ આ તમામ પ્રવાસીઓ ગોંડલથી ખોડલધામ કાગવડ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વીરપુર પાસે પહોંચતા તમામની તબિયત બગાડી હતી.

આ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com