ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ, વાંચો કોણ છે ઉમેદવાર….

Spread the love

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે

ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક

પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં

ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ

અપાઇ છે. ભાજપે 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી

માટે ઉમેદવારની જાહેરાત કરી. વીજાપુરથી સી.જે.ચાવડા,

ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા,

માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી

ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com