વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં માત્ર એક તણખલાથી આગ લાગતાં અફરા તફરી

Spread the love

મધ્યપ્રદેશના નરસિંહપુર રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રોકાઈ કે, તરત જ એક તેજ તણખલા થી આગમાં ફેરવાઈ ગઈ. આ ઘટના એક રેલવે કોચમાં બની હતી. જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી. ઇટારસીથી જબલપુર જતી વખતે, આ ઘટના બની હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી.

સૂત્રોએ જણાવ્યું કે,’ વંદે ભારત એક્સપ્રેસના સી-5 કોચમાં ઈલેક્ટ્રીકલ શોર્ટને કારણે, આગ લાગી હતી. જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ, તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. માહિતી મળતા જ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ સી-5 કોચ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. રેલવે તરફથી સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com