જુના જનસંઘના દાદા એવા ભાજપના ભીષ્મપિતામહને ઓળખો, સ્થાપના દિવસના જુના જોગી, મહેશદાદા…
અમદાવાદનો અસારવા એવો મેઘાણીનગર વિસ્તારમાં મહેશ ત દાદાનું નામ લો એટલે ઘર સુધી લોકો મૂકીને આવે, છેલ્લું બસ સ્ટેન્ડ એ તેમનો રોજનો વિસામો કહી શકાય, ત્યારે ચડી પહેરતા શીખ્યા ત્યારથી જનસંઘમાં જોડાયેલા હતા. પોતે વાતો કરતા જણાવતા હતા કે, કટોકટી કાળમાં અમને અમદાવાદ, વડોદરા, અને સુરતની જેલોમાં નાખ્યા હતા, ત્યારે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા થી લઈને દત્તાજી બધા જેલોમાં બંધ હતા, મિશા હેઠળ કાયદામાં મને છેલ્લા બસ સ્ટૅન્ડ મેઘાણીનગરથી પોલીસે ઉઠાવ્યો હતો, ત્યારે પબ્લિકના ટોળેટોળા પોલીસ લેવા આવી ત્યારે પોલીસ સાથે પબ્લિકે પર્ષલ કર્યું હતું, આજે ભાજપનો સ્થાપના દિવસ છે, ત્યારે અમે જે વાવેલું તેના ફળ આજની અને આવનારી પેઢી ખાશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષમાં જે કામ કર્યું છે તે સરાહનીય છે, બાંડી વિદેશમાં જનારા ભારતીય એવા કેનેડા, અમેરિકા, જે લાખો ખેંચીને જઈ રહ્યા છે, તે લોકોને પાછું આવવું પડશે, આવનારા દિવસોમાં ભારત કલક ઉપર હશે, દિઘદ્રષ્ટા નરેન્દ્ર મોઠી આપાને ૭૦ વર્ષમાં એક મજબૂત નેતા મળ્યા છે, જે ૭૦ વર્ષમાં જે પ્રગતિ નથી થઈ તે પ્રગતિ ૧૦ વર્ષમાં જોવા મળી છે. અમે પાર્ટીને સીચી અને પાર્ટી આજે દેશમાં સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી બની તે કાર્યકરોને પણ આભારી છે, ભાજપનું સ્થાપના દિવસ એટલે પહેલા જૂનું જનસંઘ પછી ભાજય ત્યારે અમે જૂના જનસંધના હવે ગુજરાતમાં માંડ બે આંકડામાં મારાસો હાલ જીવીત છે, બાકી મોટાભાગના ગુજરી ગયા,
હા, દર વર્ષે અમારું સન્માન થાય છે, તેનાથી વિશે ખુશી શું હોય, આજે પલ હું ૮૫ વર્ષની ઉંમરે પ્રચાર મારાથી થાય તેટલો કરું છું, આજે પણ સાયકલ ધીરે ધીર ચલાવતા જોવા મળે, અને પોતે લાકડી થી ચાલતા ગમે ત્યાં મળી એ, જનસંધના તથા ભાજપની ચર્ચા થાય એટલે તુરંત ૪ ૪૪૦ વોલ્ટનો પાવર આવી જાય, અને વાત કરે, ભાકી પોતે કહે કે આટલી મોટી પાર્ટી બની, મોટું કમલમ જોઈને છાતી ગદગદ ફુલી જાય છે, પાર્ટી, માટે અમે જે લોહી રેડયું તેનું પરિણામ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ખેડૂતોથી લઈને ધરડાઓને પેન્શન, દવાખાનાની સારવાર ફ્રી, નવીન અદ્યતન હોસ્પિટલો આ બધું ૧૦
વર્ષમાં જે વિકાસ થયો અને ગરીબોને અનાજ, ઘરનું પર જે સ્વપ્ર હતું તે શાકાર કરનારી ભાજપની સરકાર જે અમે સ્વપ્ર જોયું હતું તે પીરે ધીરે પુરું થઈ રહ્યું છે, આવનારા વર્ષોમાં પૂરપાટ વેગે ભારત વિકાસ કરવાનું છે, હું જીવતો હોઈશ તો ભતાવીશ, ત્યારે ભાજપ આજે દેશમાં સૌથી વધારે મોટામાં મોટો પલ છે, આજે પણ પાસે કોઈ જ કાર્યકરોની કમી નથી, બાકી ૧૦ વર્ષના ગાળામાં જે વિકાસ થયો, તે ૭૦ વર્ષમાં મેં ક્યારેય જોવો નથી, હજુ પ્રધાનમંત્રી મોદીને ૨૦ વર્ષ રહેવા દો, જુઓ પછી નવા ભારતને ‘સોને ચીડિયા જે લોકો આપણા વડવાઓ કહેતા હતા, અને અમે કહી રહ્યા છીએ તે પ્રપાનમંત્રી મોદી સૌની કી ચીડિયા ભારત દેશ કેવો છે, તે બતાવશે…..
બોક્સ:-
૧૦ વર્ષમાં જે ભારતનો વિકાસ થયો તેમાં ગરીબોને ઘરનું ઘર, અનાજ, ખેડૂતોને પેન્શન, ભ્રષ્ટાચારનું જે ટેબલ નીચે હપ્તા ખોરી હતી તે સમાપ્ત કરીને ખેડૂતોના ખાતામાં જમા પૈસા આવી રહ્યા છે, કરોડો લોકોને અનાજ મફત મળી રહ્યું છે, હું પણ સરકારી અનાજ લેવા જાઉં છું, આવનારા વર્ષોમાં દેશમાં ગયેલા અને પરદેશમાં વસેલા લાખો લોકોને વિકાસશીલ ભારત અને નવું ભારત જોવા અને રહેવા આવવું પડશે, ભુરીયાઓની અહીંયા પાસપોર્ટ લેવા લાઈન લાગશે, સિવિલ હોસ્પિટલ આજે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય, જુઓ લાખો રૂપિયાની સારવાર વિનામૂલ્યે ત્યારે જનસંઘમાં રહીને પાર્ટીને સિંચી અને પાર્ટી એ પ્રજા માટે જે કામ કર્યું તે પ્રધાનમંત્રી મોદીને પણ આભારી છે, હજુ ૨૦ વર્ષમાં જુઓ નવું ભારત…..