GJ- 02 વિજાપુર બેઠકમાં કોંગ્રેસ દિનેશ પટેલ (મુખી) ઉદ્યોગપતિને Mla ચાવડા સામે ઉતારશે

Spread the love

GJ-02 વિજાપુર બેઠકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ડો. CJ ચાવડાએ ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ બે ઉમેદવારોના નામ બોલાતા હતા ત્યારે હવે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં જાણીતા ઉદ્યોગપતિ અને કાંઠા સમાજના દિનેશ તુલસીભાઈ પટેલ ઉમેદવાર તરીકે મૂકીને મેદાનમાં ઉતારવા તૈયારી આરંભી છે, ગત ચૂંટણીમાં CJ ચાવડા પોતે ૮ હજારની સરસાઈથી જીત્યા હતા ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા ઉદ્યોગપતિને CJ ચાવડા સામે ચૂંટણી લડાવવા તૈયારીઓ કોંગ્રેસે આરંભી છે, હવે રાજકોટ બેઠક બાદ GJ-02ની વિધાનસભાની વિજાપુર બેઠકમાં જંગ જામશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com