રાહુલ ગાંધીએ એંગ્રીમેનની સ્‍ટાઇલ છોડી પ્રેમ અને હસતા-હસતા લોકો સાથે સંવાદ કર્યો..

Spread the love

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જેવી પોતાની એંગ્રીમેનની સ્‍ટાઇલ છોડી પ્રેમ અને હસતા-હસતા લોકો સાથે સંવાદ કરતો તેમનો વિડીયો સોશ્‍યલ મિડીયા પર કરોડો લોકોએ જોયો છે. રાહુલની ન્‍યાય યાત્રા પર સજેશન માંગવાની આ સ્‍ટાઇલ લોકોને ખુબ પસંદ પડી છે.

એકલા ઇન્‍સ્‍ટાગ્રામ પર તેમનો વિડીયો ૩.૧૯ કરોડથી વધુ વ્‍યકિતઓએ જોયો છે. ૧૦ હજારથી વધુ લોકોએ ઇ-મેલથી સજેશન મોકલ્‍યા તો ર લાખ લોકોએ સોશ્‍યલ મિડીયા પર જ પોતાનું મંતવ્‍ય જણાવ્‍યું હતું.આમાંથી પસંદ કરાયેલ લોકો સાથે રાહુલ મોબાઇલ પર વાત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com