GJ – 18 ખાતે કુડાસણમાં ”મોદી પરિવાર સભા” નું આયોજન કરાયું..

Spread the love

આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે અમદાવાદ પૂર્વ લોકસભાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની ”મોદી પરિવાર સભા” લોકપ્રિય સાંસદ એચ. એસ. પટેલ ની વિશેષ ઉપસ્થિતમાં વોર્ડ નં- 9 માં કુડાસણ ખાતે યોજાઈ.

જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે લોકોનો સ્નેહ, વિશ્વાસ અને સંતોષની લાગણી ત્રીજીવાર ભાજપની ઐતિહાસિક જીત અને ”અબકી બાર 400 પાર” ના સંકલ્પને સાકાર કરવાના સ્પષ્ટ સંકેત સૂચવે છે.આ દરમિયાન સૌએ ડૉ. ભીમરાવ આંબેડકર જીની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

આ સભામાં શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર, શહેર મહામંત્રી ગૌરાંગભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com