ડફાક-ડફાક (ગ-૪||) અંડર બ્રિજ ગ્રીલ ટુટી વાહન ચાલકો માટે જાેખમરૂપ

Spread the love

ખટાક-ખટાક (ઘ-૪ || ) ડફાક-ડફાક (ગ-૪ || ) ટન ટનાટન ટન (વાવોલ) gj-૧૮ના એન્ટીક પીસ,

 

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ટ્રાફિક જ નહીં, ત્યાં દેઠોક અંડરપાસ બનાવીને કોન્ટ્રાક્ટરોએ તગડી મલાઈ ખાઈ લીધી, ત્યારે હવે સેક્ટર-૨૨ ખાતે પણ અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ થવાની છે, ત્યારે જરૂર ખરી? શું કામ? ખોટા ખર્ચાઓ બચાવો, ટ્રાફિક સમસ્યા ત્યાં છે, જ નહીં, ત્યારે રેતી, કપચી અને કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, અગાઉ ખટાક-ખટાક અંડર બ્રિજ બનાવ્યો તે થર્ડ ક્લાસ, ત્યારે આવન-જાવન કરતાં વાહનોનો ખટાક-ખટાક અવાજ જે આવે છે, તે અનેકવાર રિપેર થયા બાદ પણ બંધ કરાવી શકાયો નથી, ત્યારે બીજાે ડફાક-ડફાક (ગ-૪ || ) વાળો પણ આવો જ બ્રિજ છે, ત્યારે સૌથી સારો અને બેસ્ટ કામ હોય તો ટન ટના ટન ટન (વાવોલ નો) છે, હવે ગ-૪ || ની ગ્રીલ નીકળી જતા ગમે ત્યારે એકસીડન્ટ થવાનો મોટો ભય રહેલો છે, ત્યારે આમાં પણ આચારસંહિતા તો લાગવાની નથી ને?, ગ-૪ || પાસે નીકળી ગયેલી ગ્રીલ માંથી મોટી ગ્રીલો પણ તૂટી ગઈ છે, ગમે ત્યારે ટુવિલર વાહન ચાલકનું વાહન આમાં ફસાઈ જાય કે ફસાઈને પડવાનો ભય રહેલો છે, ત્યારે વાહન ગ-૪ || થી નીકળો તો સંભાળીને ચલાવજાે, બાકી તંત્ર કામ શરૂ કરે ત્યારે ખરું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com