ભાજપના કયા નેતાએ હજારોની જનમેદનીમાં કચકચાવીને મતદાન કરવા શપથ લેવડાવ્યા, જુઓ વિડિયો

Spread the love

Gj 18 ગાંધીનગર ખાતે આજરોજ સેક્ટર 13 ખાતે ભાજપ દ્વારા સામાજિક સંવાદ દ્વારા મોટી સંખ્યામાં કાર્યક્રમ યોજાયો હતો, હજારોની મેદની સાથે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ નાજાભાઇ ઘાઘર દ્વારા જનમેદની ને સાત તારીખના રોજ મતદાનના દિવસે કચકચાઇને મતદાન કરીને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા,

ત્યારે ગુજરાતનું કહેવાતું ગાંધીનગર ખાતે જોવા જઈએ તો નગરી કહી શકાય, ત્યારે હવે આ શહેર પેન્શનના નગરી રહી નથી, મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકો દ્વારા સંમેલન બોલાવ્યું હતું, આ પ્રસંગે મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, થી લઈને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં પૂર્વ તમામ હોદ્દેદારો, સંગઠનના સભ્યો, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા,

આ પ્રસંગે નાજાભાઈ ઘાઘર દ્વારા ભારતના વડાપ્રધાન દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા પાંચ રૂપિયામાં ભોજન, 80 કરોડ જેટલી જનતા ને મફત અનાજ, ગમે તેવી સારવાર મોંઘી હોય ત્યારે લાખો રૂપિયાની સારવાર મફત, એ ફક્ત આપણા ભારતમાં છે, ભાજપના સેવાસેતુ કાર્યક્રમ એક જ દિવસમાં તમારા પ્રશ્નોનું સોલ્યુશન, ત્યારે આ બધા અનેક પ્રશ્નોને લઈને સ્વયંભૂ અને જે લાભાર્થી હતા તેઓ પોતે હાજર રહીને મતદાન કરવા પોતે શપથ લીધા હતા, જુઓ વિડિયો, તથા ફોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com