કોઇ એક્ટ્રેસની પહેલી ફિલ્મ સુપર ડુપર હિટ થઇ જાય તો એ ભૂલથી પણ લગ્ન કરતી નથી અને લગ્ન થઇ જાય તો પ્રેગનન્ટ થવાની ભૂલ કરતી નથી. પરંતુ તસવીરમાં તમે જે નાનકડી છોકરી દેખાય છે એને કરિયરના પીક પર પહોંચીને માતા બનવાનું જોખમ ઉઠાવ્યુ. લગ્ન પણ કર્યા અને પછી જલદી તલાક પણ થઇ ગયા. આ એક્ટ્રેસે પ્રેગનન્સી કન્સિવ કરવાનો થવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારથી એની પહેલી ફિલ્મ પછી એક મોટી સ્ટાર બની ગઇ હતી અને ઘરની બહાર નિર્માતા નિર્દેશકોની લાઇન લાગતી હતી.શું તમે ઓળખો છો આ કોણ છે? આ એક્ટ્રેસે જે નાની ઉંમરમાં મમ્મી બની અને લગ્ન કર્યા પછી જલદી તલાક લીધા.
આ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા છે. ડિમ્પલે એની પહેલી ફિલ્મ બોબીથી લાખો લોકોનું દિલ જીતી લીધુ હતુ. ત્યારબાદ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. એક ફિલ્મી પરિવારમાંથી તલાક લેનાર ડિમ્પલ કાપડિયાના લગભગ 14 વર્ષની ઉંમરમાં એ ફેમ મળ્યો જે એક્ટ્રેસને બહુ મહેનત કર્યા પછી મળે છે.
વર્ષ 1973માં રાજ કપૂરે એમની ફિલ્મ બોબીમાં કાસ્ટ કરી. આ ફિલ્મથી ઋષિ કપૂરનો દિકરો પણ લોન્ચ થયો હતો. આ ફિલ્મના રિલીઝ પહેલાં ડિમ્પલ રાજેશ ખન્ના પ્રેમમાં પડી અને લગ્ન કર્યા. આટલું જ નહીં લગ્ન થતાની સાથે ડિમ્પલ કાપડિયા ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યું.
ડિમ્પલ કાપડિયાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે એની ઉંમર લગભગ 16 વર્ષની હતી. 17 વર્ષની ઉંમરમાં એ ટ્વિંકલ ખન્નાની મમ્મી બની ચુકી હતી. ત્યારબાદ દીકરી રિકી ખન્નાનો જન્મ થયો. પોતાની ફેમિલી અને બાળકો માટે ડિમ્પલ કાપડિયા ફિલ્મોથી દૂર રહી, પરંતુ ધીરે-ધીરે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા વચ્ચે તણાવ વધવ લાગ્યો. આખરે પરિણામ એ આવ્યુ કે બન્નેના નવ વર્ષ બાદ તલાક થયા. કિસ્મત સારી હતી કે બે બાળકો પછી પણ ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં ફરીથી કામ મળ્યું. સાગર મુવીથી ફરીથી બીજી વાર ફિલ્મોમાં એન્ટ્રી અને સફળતા હાસિલ કરી.