ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થીને ચાકુ મારીને તેનું જીવ લઈ લેવામાં આવ્યો છે ને આ યુવકની ઉંમર માત્ર 22 વર્ષની છે અને તે એમ ટેકનો વિદ્યાર્થી હતો અને હાલમાં ચંદીગઢ થી પરિવાર માં માતમ ખોવાઈ ગયો છે અને પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં તે રજાઓ દરમિયાન ઘરે આવવા માંગતો હતો.
22 વર્ષીય નવજીત હરિયાણા ના કરનાલનો રહેવાસી હતો અને નવજીતના કાકા યશવીરના જણાવ્યા અનુસાર પાંચ મેની રાતે તેના મિત્રને મળવા ગયો હતો અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે તેના મિત્રના રૂમમાં પહોંચ્યો અને તેને જોયું કે મિત્રો રૂમના ભાડાને લઈને અંદરો અંદર લડી રહ્યા છે.
ત્યારે નવજીતે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મિત્રએ તેની છાતી પર ચાકુ વડે હુમલો કર્યો.નવજીતને છરી માર્યા બાદ એક મિત્ર તેની મદદ કરી અને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં તેનું મોત થયું હતું અને પોલીસે આ કેસમાં બે લોકોની તસવીરો જાહેર કરી છે
જેમાં અભિજીત અને રોબીન ની શોધ ચાલી રહી છે.નવજીત ના કાકાએ કહ્યું કે તેના પિતાએ અભ્યાસ માટે અડધો એક જ જમીન વેચી દીધી હતી અને તે જુલાઈ માટેના પરિવારને મળવા આવવાનો હતો તે ઉપરાંત નવજીત દોઢ વર્ષથી વર્ક બીજા પર ઓસ્ટ્રેલિયામાં હતો અને દીકરાના મોત બહાર પરિવારજનોએ ભારત સરકારને નવજીત નો મૃતદેહ લાવવાની અપીલ કરી.