Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Gj 18 ખાતે આવેલા સરિતા ઉધાન મુખ્ય માર્ગ ઉપર મહાનગરપાલિકાની ઘરે-ઘરે કચરો લેવા આવતી ગાડીને ફોરવીલર સાથે અથડાતા ફોરવીલ આખી ઉંધી પડી ગઈ હતી, જે તસવીરમાં જોઈ શકાય છે, ત્યારે રોંગ સાઈડમાં ફાસ્ટ ચલાવતા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને કડક સુચના આપવાની જરૂર છે.