સુહાગરાતે નશાખોર દુલ્હાએ નશાની હાલતમાં એવી રીતે શારીરિક સંબંધ માણ્યો કે દુલ્હન મૃત્યુ પામી….

Spread the love

લગ્નની પહેલી રાતને લઈને યુગલોમાં ભારે ઉત્સાહ હોય છે. શું કરીશું, શું નહીં એ જ વસ્તુઓ ખયાલોમાં રહેતી હોય છે. જોકે, ઘણીવાર આવો અતિ ઉત્સાહ મોટી મુસીબત ઉભી કરી શકે છે. હાલમાં જ એક યુગલ સાથે કંઈક આવું જ બન્યું. જેમાં લગ્નની પહેલી રાતે એટલેકે, સુહાગરાતે વરરાજા એક સાથે નશાની ઢગલાબંધ ગોળીઓ લઈને દુલ્હનના રૂમમાં આવ્યો. રૂમમાં આવતાની સાથે જ વરરાજાએ દુલ્હન સાથે શારીરિક સંબંધ બનાવવાની શરૂઆત કરી.

પછી તો દુલ્હન બુમો પાડતી રહી પણ વરરાજાએ તેની છોડી નહીં. નશાખોર વરરાજા લાંબા ટાઈમથી દુલ્હનની સાથે અમાનવીય વર્તન કરતો રહ્યો. હાલત એ હદે ખરાબ થઈ કે, રાતો રાત દુલ્હનને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવી પડી. લગ્નની રાત્રે વરરાજાએ નશાની ગોળીઓ ખાઈને એ હદે શારિરીક સંબંધો બાંધ્યા કે રાત્રે ને રાત્રે દુલ્હનને હોસ્પિટલ લઈ જવી પડી.

આ ઘટના છે ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના એક નાનકડા ગામની. જ્યાં લગ્નની પહેલી રાતે જ વરરાજાએ કર્યો મોટો કાંડ. લગ્નની પહેલી રાત્રે નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ નવી પરણેલી વહુ સાથે સેક્સ કરવાનું શરૂ કર્યું. રાત્રે એટલો નશો કર્યો હતો કે દુલ્હનને હોસ્પિટલમાં લઈ જવી પડી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નશાખોર દુલ્હાએ નશાની હાલતમાં બળજબરીથી ક્રૂરતા પૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુલ્હનની હાલત એવી કરી નાંખી હતીકે, તેણે હોસ્પિટલમાં જ પોતાનો દમ તોડી દીધો.

મળતી માહિતી મુજબ, હમીરપુર શહેરની રહેવાસી યુવતીનું લગ્ન ગત 3 ફેબ્રુઆરીના રોજ ઉરઇ ગામે કરવામાં આવ્યું હતું. છોકરીના કોઈ માતા-પિતા નથી. ભાઈ સરકારી કર્મચારી છે, જેના લગ્ન થયા છે. 4 ફેબ્રુઆરીએ યુવતી તેના સાસરે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com